વિધાન "જો $2$ અવિભાજ્ય છે,તો $3$ એકી છે" નું નિષેધ શું થાય?

  • A
    $2$ અવિભાજ્ય નથી,તો $3$ એકી નથી
  • B
    $2$ અવિભાજ્ય છે અને $3$ એકી નથી
  • C
    $2$ અવિભાજ્ય નથી અને $3$ એકી છે
  • D
    $2$ અવિભાજ્ય નથી,તો $3$ એકી છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું તાર્કિક વિધાન એક પુનરુક્તિ (tautology) છે?

જો $[(p \lor q) \land (q \to r) \land (\sim r)] \to (p \land q)$ નું સત્ય મૂલ્ય અસત્ય હોય, તો નીચેનામાંથી કયું સત્ય નથી?

વિધાન પેટર્ન $[(p \land q) \to (\sim p \lor r)] \lor [(\sim p \lor r) \to (p \land q)]$ એ

વિધાન $p \Rightarrow \sim (p \wedge \sim q)$ એ શું છે?

વિધાન પેટર્ન પર વિચાર કરો:
$A$. $(q \to p) \lor (p \to q)$
$B$. $(\sim p \lor \sim q) \leftrightarrow \sim (p \land q)$
$C$. $[(p \lor q) \land \sim p] \land \sim q$
$D$. $(p \land q) \land (\sim p \lor \sim q)$
તો નીચેનામાંથી કયું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo